વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "આકાશ", "અસ્ત્ર" અને "નિર્ભય" નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે ? રડાર લડાકુ વિમાન સબમરીન મિસાઈલ રડાર લડાકુ વિમાન સબમરીન મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ? ક્રાયોજેનિક ટેક્નોલોજી રેમજેટ ટેકનોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી રેમજેટ ટેકનોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રદ્યુમ્ન' એ શું છે ? એક ઉપગ્રહ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ મોબાઈલ ફોન પ્રોસેસર અને તેને બનાવનાર મૂળ કંપનીની નીચે આપેલ જોડ પૈકી કઈ જોડી ખોટી છે ? Tegra K1 Processor - Nvidia Apple T Processor - Apple Atom Processor - Intel Snapdragon Processor - Quacomm Tegra K1 Processor - Nvidia Apple T Processor - Apple Atom Processor - Intel Snapdragon Processor - Quacomm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેસ્સિનિ-હ્યુજિન્સ (Cassini Huygens) સ્પેશક્રાફ્ટ કયા ગ્રહની કક્ષામાં પ્રવેશનાર પ્રથમ સ્પેશક્રાફ્ટ છે ? મંગળ બુધ શનિ શુક્ર મંગળ બુધ શનિ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP