વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ?

શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી એચ.ડી. દેવગોવડા
શ્રી આઈ.કે. ગુજરાલ
શ્રી પી.વી. નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે.

આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. તેજસ
આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વિરાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફાસ્ટ બ્રીડર રિએક્ટર (Fast breeder Reactor)માં "ફાસ્ટ-ઝડપી" શબ્દ શું સૂચવે છે ?

રિએક્ટરની ઝડપ
ન્યુટ્રોનની ગતિ
વિદ્યુત નિર્માણની ઝડપ
ઈંધણ વપરાશી ઝડપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે ટાનસેટ નામના ઉપગ્રહનું સફળ લોન્ચ કરનાર દેશ કયો છે ?

ચીન
જાપાન
વિયેટનામ
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ?

ભુજ
થિરુવનંતપુરમ્
રામેશ્વરમ્
નડાબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP