વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
23 મે, 2016ના રોજ સફળ પરિક્ષણ કરાયું હતું. આ પ્રથમ તબક્કો હતો. જેનું નામ ___ છે.

LEX - Landing Experiment
REx - Return Flight Experiment
HEX-Hypersonic Flight Experiment
SPEX - Scramjet Propulsion Experiment

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
એન્ટ્રિક્સ અંગે ખોટું વિધાન પસંદ કરો.

સ્થાપના 1994માં થઈ
મિનીરત્નનો દરજ્જો ધરાવતી સરકારી કંપની છે.
ઈસરોની વાણિજ્ય શાખા છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ગોલ્ડી લોક્સ જોનનો અર્થ શું થાય ?

સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર
લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો
એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય.
અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP