વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તેજસ વિશે ખોટા વિધાનો પસંદ કરો. તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે, આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે, આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ? ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઉડતી કટાર'(Flying Daggers)ની ઉપમા કોને મળી છે? તેજસ બરાક-8 SAAW બ્રહ્મોસ તેજસ બરાક-8 SAAW બ્રહ્મોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મલ્ટીરોલ રડાર એલ્ટા 2032' કોના દ્વારા વિકસાવવામાં આવેલ છે ? ફ્રાન્સ ભારત ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ ભારત ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP