સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સમય વેતનપ્રથાની કયા ખર્ચમાં વધારો થાય છે ? કમિશન બોનસ નિરીક્ષણ બગાડ કમિશન બોનસ નિરીક્ષણ બગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત- હંમેશ માટે ક્ષણિક કાયમી સ્થાવર હંમેશ માટે ક્ષણિક કાયમી સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના ઉદાહરણોમાંથી અવાહકનું ઉદાહરણ જણાવો. રબર કાચ આપેલ તમામ ચામડું રબર કાચ આપેલ તમામ ચામડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) હિસાબ અને તિજોરી નિયામક કચેરી હેઠળના હોદૃા નીચેથી ઉપરના ક્રમમાં જણાવો.1. સબ એકાઉન્ટન્ટ2. જુનિયર ક્લાર્ક 3. ઓડિટર4. નાયબ હિસાબનીશ 2, 4, 1 અને 3 3, 4, 1 અને 2 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 2, 4, 1 અને 3 3, 4, 1 અને 2 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___ www.nprocure.com www.onlinetenders.com www.tendergujrat.com www.gujarattenders.gov.in www.nprocure.com www.onlinetenders.com www.tendergujrat.com www.gujarattenders.gov.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP