સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) મિલકતનો પૂરી કિંમતનો આગનો વીમો લેવામાં આવ્યો ન હોય ત્યારે આગથી થયેલ નુકસાનનું વળતર ___ અને આગ હોલવવાનો ખર્ચ ___ ચૂકવાશે. પ્રમાણસર, પૂરેપૂરો પૂરેપૂરું, પ્રમાણસર પ્રમાણસર, પ્રમાણસર પૂરેપૂરું, પૂરેપૂરો પ્રમાણસર, પૂરેપૂરો પૂરેપૂરું, પ્રમાણસર પ્રમાણસર, પ્રમાણસર પૂરેપૂરું, પૂરેપૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીના ડિરેક્ટર્સ ભરપાઈ થયેલ શેરમૂડી અને મુકત અનામતોના ___ શેર્સ બાયબેક કરી શકે. 20% સુધી 10% થી વધુ અને 25% સુધી 20% થી વધુ અને 50% સુધી 10% સુધી 20% સુધી 10% થી વધુ અને 25% સુધી 20% થી વધુ અને 50% સુધી 10% સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે. 6 : 4 : 5 3 : 2 : 2 સરખા ભાગે 9 : 6 : 10 6 : 4 : 5 3 : 2 : 2 સરખા ભાગે 9 : 6 : 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ___ છે. 0.8 0 1 0.5 0.8 0 1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 50માંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 1/4 1/2 1 1/4 1/2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP