સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે ઓડિટર ___ ગણાય છે. કંપનીનો આડતિયો/એજન્ટ શેર-ધારકનો આડતિયો/એજન્ટ કંપનીનો કર્મચારી આપેલ પૈકી એકેય નહીં કંપનીનો આડતિયો/એજન્ટ શેર-ધારકનો આડતિયો/એજન્ટ કંપનીનો કર્મચારી આપેલ પૈકી એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જે ઓડિટર દ્વારા કંપનીના હિસાબોનું કાયદાકીય ઓડિટ કરવામાં આવતું હોય તે ઓડિટર તે જ કંપનીને કઈ સેવા આપી શકે નહીં ? હિસાબી-ચોપડા લખવાની સેવા રોકાણ-બેન્કિંગ સેવા આંતરીક ઓડીટ આપેલ મુજબ તમામ હિસાબી-ચોપડા લખવાની સેવા રોકાણ-બેન્કિંગ સેવા આંતરીક ઓડીટ આપેલ મુજબ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ___ ત્યારે, ___ માંડી વાળવી જરૂરી છે. બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત કરે, મુડી નફા ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત કરે, મુડી નફા ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ હિસાબો રાખ્યા હોય, તેને ___ કહેવાય. આવી નોંધો અન્ય જરૂરી માહિતીની મદદથી દ્વિનોંધી નામાપદ્ધતિ મુજબના હિસાબો તૈયાર કરી ___ દ્વિનોંધી નામા પદ્ધતિ, શકાય એકનોંધી હિસાબી પદ્ધતિ, ન શકાય દ્વિનોંધી નામા પદ્ધતિ, ન શકાય એકનોંધી હિસાબી પદ્ધતિ, શકાય દ્વિનોંધી નામા પદ્ધતિ, શકાય એકનોંધી હિસાબી પદ્ધતિ, ન શકાય દ્વિનોંધી નામા પદ્ધતિ, ન શકાય એકનોંધી હિસાબી પદ્ધતિ, શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભાગીદારી પેઢીના ચાલુ ધંધાનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે, સામાન્ય સંજોગોમાં કંપની મોટા ભાગનો અવેજ ___ દ્વારા ચૂકવે છે ? ડિબેન્ચર્સ શેરમૂડી રોકડ પ્રેફરન્સ શેરમૂડી ડિબેન્ચર્સ શેરમૂડી રોકડ પ્રેફરન્સ શેરમૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP