સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે ___

ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી.
છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી.
શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા.
હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રોકડની ઉચાપત નીચે પૈકી કેવી રીતે ન કરી શકાય ?

રોકડ-મેળની આવક/આય બાજુ ખોટી નોંધ કરીને
મળેલ રોકડની નોંધ કરવાનું ભૂલી જઈને.
ખરેખર મળેલ રોકડ કરતા ઓછી રકમની નોંધ કરીને
રોકડ-મેળની જાવક/વ્યય બાજુ ખોટી નોંધ કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP