સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બાળકનું સ્મિત બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ બળતણ બાળકનું સ્મિત બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ બળતણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. સુગંધ વાયુ ગંદું દુર્ગંધ સુગંધ વાયુ ગંદું દુર્ગંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તડિ્ત આપગા ચપળા સૌદામિની તડિ્ત આપગા ચપળા સૌદામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. લાંછન બટ્ટો કાલિકા કાલિમા લાંછન બટ્ટો કાલિકા કાલિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP