સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તનુજા તમા આત્મજા તનયા તનુજા તમા આત્મજા તનયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું આંબાની મહોર પહોંચવું ઓળંગવું આંબાની ડાળી આંબાની મહોર પહોંચવું ઓળંગવું આંબાની ડાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વડવાનલ વડના જાડા મૂળિયાં વડની ડાળીઓ લાક્ષાગૃહની આગ સમુદ્રમાં લાગતો અગ્નિ વડના જાડા મૂળિયાં વડની ડાળીઓ લાક્ષાગૃહની આગ સમુદ્રમાં લાગતો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિયતિ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વહીવટ ધર્માચરણ અગમ્ય લલચાવનાર વહીવટ ધર્માચરણ અગમ્ય લલચાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'લઢણ' શબ્દનો સમાનાર્થી નથી. ઝીણું વાટવું પ્રક્રિયા અભ્યાસ આચરણ ઝીણું વાટવું પ્રક્રિયા અભ્યાસ આચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP