સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિપાસા તૃષા પિધાન તરસ પિપાસા તૃષા પિધાન તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વેશ્યા કોવિદ વિદ્વાન પંડિત વેશ્યા કોવિદ વિદ્વાન પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બોસા લબ ચૂમી ચુંબન બોસા લબ ચૂમી ચુંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી ગરલ સુધા પીયૂષ અમી ગરલ સુધા પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિપિન કાનન ઉપવન રાન વિપિન કાનન ઉપવન રાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP