Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? લીલાવતી ઉદયમતી શીલાવતી ઈન્દુમતી લીલાવતી ઉદયમતી શીલાવતી ઈન્દુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ? મીન કીન સીન રીન મીન કીન સીન રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? પ્રેમાનંદ અખો શામળ દયાનંદ પ્રેમાનંદ અખો શામળ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1913 ઈ.સ. 1917 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1913 ઈ.સ. 1917 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP