Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? મકરંદ દવે સ્વામી આનંદ ભોજા ભગત દુલા ભાયા કાગ મકરંદ દવે સ્વામી આનંદ ભોજા ભગત દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થીતી પરિસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતિ પરીસ્થીતી પરિસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Mr. Shah ___ ill for the last five days. was has is has been was has is has been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હાથ બદલો સાથે બજાર હાથ બદલો સાથે બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP