Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 12 દિવસ 15 દિવસ 10 દિવસ 18 દિવસ 12 દિવસ 15 દિવસ 10 દિવસ 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? રવિવાર મંગળવાર શનિવાર સોમવાર રવિવાર મંગળવાર શનિવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગોળાના ઘનફળનું સૂત્ર શું ? 4/3πr³ πr²h 4πr² 2πrh 4/3πr³ πr²h 4πr² 2πrh ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ? 8400 રૂ. 5200 રૂ. 7800 રૂ. 2600 રૂ. 8400 રૂ. 5200 રૂ. 7800 રૂ. 2600 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 28 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 25 વર્ષ 28 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP