Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 2 : 3 3 : 2 3 : 4 1 : 2 2 : 3 3 : 2 3 : 4 1 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સૌથી મોટો પુલ ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? યમુના સિન્ધુ મહા ગંગા યમુના સિન્ધુ મહા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બહુપદી x³ - 5x² - Kx + 24 નો એક અવયવ x + 2 હોય તો, k = ___ 4 -2 -4 2 4 -2 -4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ? કોહિમા આઈઝોલ ઈમ્ફાલ અગરતલા કોહિમા આઈઝોલ ઈમ્ફાલ અગરતલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સિનેજગતનો સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મેળવનારા પ્રથમ મહિલા કોણ હતાં ? દુર્ગા ખોટે લતા મંગેશકર દેવીકારાણી કાનન દેવી દુર્ગા ખોટે લતા મંગેશકર દેવીકારાણી કાનન દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP