Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે. 3/8 1/2 1/4 1/8 3/8 1/2 1/4 1/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જેનાં બીજ - 1 અને 2 હોય, તેવું x ચલનું દ્વિઘાત સમીકરણ ___ છે. x² - x + 2 = 0 x² + x - 2 = 0 x² + x + 2 = 0 x² - x - 2 = 0 x² - x + 2 = 0 x² + x - 2 = 0 x² + x + 2 = 0 x² - x - 2 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1951 ઈ.સ. 1947 ઈ.સ. 1956 ઈ.સ. 1961 ઈ.સ. 1951 ઈ.સ. 1947 ઈ.સ. 1956 ઈ.સ. 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સોદાગર' શબ્દનો સમાસ ઓળખાવો. દ્વિગુ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જો AB = 25 સેમી તથા AC = 48 સેમી હોય તો □ ABCDનું ક્ષેત્રફળ ___ સેમી² થાય. 600 1200 672 336 600 1200 672 336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP