Talati Practice MCQ Part - 6 પાવાગઢ અને ગિરનાર કેવા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે ? પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ જ્વાળામુખી પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ જ્વાળામુખી પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આવનારી વસ્તી ગણતરી કેટલામું અભિયાન હશે ? 17મું 18મું 19મું 16મું 17મું 18મું 19મું 16મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ? સમિતિ સંથાગાર સભાસ્થળ વિદથ સમિતિ સંથાગાર સભાસ્થળ વિદથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં માન્ય વિરોધ પક્ષ માટે લોકસભામાં કેટલી સભ્યસંખ્યા જરૂરી છે ? 16% 20% 50% 10% 16% 20% 50% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તેલાવ માતાનો મેળો કયાં ભરાય છે ? બારાવાડ ગરબાડા ચરાડા આજોલ બારાવાડ ગરબાડા ચરાડા આજોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP