Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં PESA Actનો અમલ કયા વર્ષે થયો ? 1996 2000 1995 1998 1996 2000 1995 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ સમિતિએ મતદારની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી ? રાજેન્દ્ર સચ્ચર સમિતિ બી.જી. ખેર સમિતિ શ્યામલાલ શકધર સમિતિ તારકુંડે સિમિતિ રાજેન્દ્ર સચ્ચર સમિતિ બી.જી. ખેર સમિતિ શ્યામલાલ શકધર સમિતિ તારકુંડે સિમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો. મૂળશંકર વ્યાસ અમૃતલાલ ઠક્કર પ્રભુલાલ પટેલ ચુનીલાલ ભાવસાર મૂળશંકર વ્યાસ અમૃતલાલ ઠક્કર પ્રભુલાલ પટેલ ચુનીલાલ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે ? અસ્પૃશ્યતા વહેમ અંધશ્રદ્ધા બાળમજૂરી દહેજપ્રથા અસ્પૃશ્યતા વહેમ અંધશ્રદ્ધા બાળમજૂરી દહેજપ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ? શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP