Talati Practice MCQ Part - 6 આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? રાજા રવિ વર્મા રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર નંદલાલ બોઝ રાજા રવિ વર્મા રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર નંદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પતકાઈ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે ? જાસૂદ સૂર્યમુખી ફલાવર મસૂર જાસૂદ સૂર્યમુખી ફલાવર મસૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાગુજરાત આંદોલનના શહીદ સ્મારકના શાંત સભાગૃહ માટે ગુજરાતના વિવિધ સ્થળોએથી કુલ કેટલી ટુકડીઓએ ભાગ લીધો હતો ? 256 176 136 226 256 176 136 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના મીની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે ? નર્મદા તાપી વલસાડ ડાંગ નર્મદા તાપી વલસાડ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP