Talati Practice MCQ Part - 6 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી. સ્વતંત્રતા સમાનતા અહિંસા બંધુતા સ્વતંત્રતા સમાનતા અહિંસા બંધુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ આ કયાં છંદનું ઉદાહરણ છે ? મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 1000નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 210 220 100 200 210 220 100 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ? ઘેલુભાઈ નાયક છોટુભાઈ નાયક રતુભાઈ અદાણી મોતીભાઈ અમીન ઘેલુભાઈ નાયક છોટુભાઈ નાયક રતુભાઈ અદાણી મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પીવું બહાર જવું સુગંધ ફેલાવવી ફરીવાર પીવું બહાર જવું સુગંધ ફેલાવવી ફરીવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP