Talati Practice MCQ Part - 7 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 720 લિટર 72 લિટર 7200 લિટર 72000 લિટર 720 લિટર 72 લિટર 7200 લિટર 72000 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ. વહીવટીય લોકશાહી શ્રીમંતશાહીડ અરાજકતા વહીવટીય લોકશાહી શ્રીમંતશાહીડ અરાજકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ? જીવન નિરાશામાય છે. જીવન ક્ષણભંગુર છે. જીવનમાં આશા છે. જીવન અમર છે. જીવન નિરાશામાય છે. જીવન ક્ષણભંગુર છે. જીવનમાં આશા છે. જીવન અમર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીક્ષિત પરિક્ષિત પરિક્ષીત પરીક્ષીત પરીક્ષિત પરિક્ષિત પરિક્ષીત પરીક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 CARTOSA ઉપગ્રહ ___ સંબંધી જાણકારી માટે ઉપયોગી છે ? સમુદ્રી જીવશસૃષ્ટિ ખગોળીય અવલોકન હવામાન નકશા સમુદ્રી જીવશસૃષ્ટિ ખગોળીય અવલોકન હવામાન નકશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP