Talati Practice MCQ Part - 8 સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય કયું ? સિક્કિમ મિઝોરમ ઉત્તરાખંડ તેલંગાણા સિક્કિમ મિઝોરમ ઉત્તરાખંડ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 15 min. 15 sec. 14 min. 30 sec 15 min. 14 min. 45 sec 15 min. 15 sec. 14 min. 30 sec 15 min. 14 min. 45 sec ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? દિલ્હી મુંબઈ કેરળ મદ્રાસ દિલ્હી મુંબઈ કેરળ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? અમરેલી અમદાવાદ વડોદરા રાજકોટ અમરેલી અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘મોહીની અટ્ટમ’ કયા રાજ્યનું નૃત્ય છે ? આંધ્રપ્રદેશ તામીલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ તામીલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP