પર્યાવરણ (The environment) (NGT) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો ? જાન્યુઆરી, 2015 ઓક્ટોબર, 2010 નવેમ્બર, 2001 ફેબ્રુઆરી, 2011 જાન્યુઆરી, 2015 ઓક્ટોબર, 2010 નવેમ્બર, 2001 ફેબ્રુઆરી, 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યા આવેલી છે ? જુનાગઢ વલસાડ અમદાવાદ કચ્છ જુનાગઢ વલસાડ અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્વનો સંદેશો આપે છે ? દેવીપૂજાનો રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો પર્યાવરણની સુરક્ષાનો મેઘ વિદ્યાનો દેવીપૂજાનો રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો પર્યાવરણની સુરક્ષાનો મેઘ વિદ્યાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને 'સંરક્ષિત વિસ્તાર' (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એસીડ વર્ષા (Acid Rain) માટે નીચે દર્શાવેલ પૈકી કયું મિશ્રણ જવાબદાર છે ? આપેલ બંને સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP