પર્યાવરણ (The environment) હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? વાતાનુકૂલન અસર ગ્રીન હાઉસ અસર આપેલ પૈકી એક પણ નહીં એસિડ વર્ષા અસર વાતાનુકૂલન અસર ગ્રીન હાઉસ અસર આપેલ પૈકી એક પણ નહીં એસિડ વર્ષા અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ? નાઈટ્રોજન હાઈડ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન હાઈડ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સહુથી મોટા સ્ત્રોતને ઓળખો. કૃષિ ઔદ્યોગિક પ્રક્રિયા વાહન-વ્યવહાર થર્મલ પાવર પ્લાન્ટ કૃષિ ઔદ્યોગિક પ્રક્રિયા વાહન-વ્યવહાર થર્મલ પાવર પ્લાન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગારી પૂરી પાડવાની જવાબદારી કોની છે ? કોઈની નહીં બંનેની સંયુક્ત કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોની કોઈની નહીં બંનેની સંયુક્ત કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP