જયારે એકજ દિશામાં ગતિ કરતા હોય ત્યારે સાપેક્ષ ગતિનો તફાવત લેવાય.
વર્તુળાકાર ટ્રેક 3600 મીટર = 3.6 કિ.મી.નો છે.
X અને Y → T = D/S = 3.6/(27-18) = 36/(10×9) = 4/5 = 2/5 કલાક પછી મળે.
Y અને Z → T = D/S = 3.6/(36-27) = 36/(10×9) = 4/10 = 2/5 કલાક પછી મળે.
X અને Y તથા Y અને Z ને મળવા માટે લાગતા સમયનો લ.સા.અ. = 2/5 અને 2/5નો લ.સા.અ. = 2/5 કલાક = 2/5 × 60 મિનિટ = 24 મિનિટ
24 મિનિટ પછી તેઓ પ્રથમવાર સાથે મળશે.