સમય અને અંતર (Time and Distance)
150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને 13 સેકન્ડમાં પસાર કરે છે. તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ?

150
190
90
100

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક હોડીની શાંત પાણીમાં ઝડપ 3 કિ.મી./કલાક છે. જો હોડીની નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં ઝડપ 2 કિ.મી. /કલાક હોય, તો નદીના પ્રવાહનો દર શોધો.

1 કિ.મી./ક્લાક
1.5 કિ.મી./ક્લાક
2 કિ.મી./ક્લાક
0.5 કિ.મી./ક્લાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
કલાકના 60 કિ.મી.ની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતાં એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીને જો એની ઝડપ કલાકના 80 કિ.મી.ની હોય તો કેટલો સમય લાગે ?

2 મિનિટ
1.5 મિનિટ
1 મિનિટ
1.8 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP