સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેનની ઝડપ 108 Km/hr છે. તો તેની ઝડપ કેટલા m/s હશે ?

18
10.8
38.8
30

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વિમાન 240 Km/hr ની ઝડપે એક શહેરથી બીજા શહેર 5 કલાકમાં પહોંચે છે. જો આ અંતરે 1(2/3) કલાકમાં કાપવું હોય તો વિમાનની ઝડપ કેટલી રાખવી જોઈએ ?

300
360
480
720

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
600 મીટર લાંબી શેરી પસાર કરવા માટે રમેશને 5 મિનિટ લાગે છે. તેની ઝડપ કેટલી છે ?

7.2 કિ.મી./કલાક
9.2 કિ.મી./કલાક
10.2 કિ.મી./કલાક
8.2 કિ.મી./કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેન 81 Km/hr ગતિથી ચાલે છે. તે રેલ્વે ટ્રેકની બાજુમાં ઉભેલા એક વ્યક્તિને 12 સેકન્ડમાં પાર કરે છે. ટ્રેનની લંબાઈ શોધો.

120 મી.
270 મી.
12 મી.
125 મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
બે વ્યક્તિ સાથે ચાલવાનું શરૂ કરે છે. એક 3 કિલોમીટર પ્રતિ કલાક અને બીજો 3.75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. બીજો વ્યક્તિ પહેલા કરતાં અડધો કલાક પહેલા નિર્ધારિત સ્થળે પહોચે છે. તો અંતર કેટલું હશે ?

8 કિ.મી.
6 કિ. મી.
7.5 કિ.મી.
9.5 કિ.મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP