6, 8 અને 3 નો લ.સા.અ. 24 થાય. તેથી કુલ કામ 24 લીધું.
A એક દિવસમાં = 24/6 = 4 કામ કરે.
B એક દિવસમાં =24/8 = 3 કામ કરે.
બધા એક દિવસમાં = 24/3 = 8 કામ કરે.
Cનું એક દિવસનું કામ = 8 - 4 - 3 = 1 થાય.
જો કુલ કાર્યક્ષમતા 8 હોય તો C તેની 1 હશે.
C ને તેથી કાર્ય ક્ષમતાના પ્રમાણે મહેનતાણું મળશે.
C ને મળતા રૂપિયા = 1/8 × 3200 = રૂા. 400