સમય અને કામ (Time and Work) 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ દિવસના રૂ. 600 કમાય છે, તો 4 પુરુષ અને 8 સ્ત્રીઓની કુલ કમાણી કેટલી ? રૂ. 2,800 રૂ. 2,000 રૂ. 1,000 રૂ. 1,400 રૂ. 2,800 રૂ. 2,000 રૂ. 1,000 રૂ. 1,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે ? 3 કલાક 45 મિનિટ 3 કલાક 2 કલાક 45 મિનિટ 2 કલાક 3 કલાક 45 મિનિટ 3 કલાક 2 કલાક 45 મિનિટ 2 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ? 50 રૂા. 60 રૂા. 70 રૂા. 80 રૂા. 50 રૂા. 60 રૂા. 70 રૂા. 80 રૂા. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ. A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ. B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી = 180 - 120 = 60 રૂ.
સમય અને કામ (Time and Work) રોહીત એક કામ 30 દિવસમાં પુરુ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂા. 15000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા. 5,000 10,000 9,000 7,500 5,000 10,000 9,000 7,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 15 માણસો 20 માણસો 18 માણસો 12 માણસો 15 માણસો 20 માણસો 18 માણસો 12 માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP