સમય અને કામ (Time and Work) એક કામ પૂરું ક૨વાનું મહેનતાણું રૂા.1400 છે. મહેશે 2/7 ભાગનું કામ કર્યુ હોય, તો તેને રૂા. ___ મહેનતાણું મળે. રૂ. 1200 રૂ. 400 રૂ. 900 રૂ. 300 રૂ. 1200 રૂ. 400 રૂ. 900 રૂ. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે. તો બન્નેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે ? 36 16 24 32 36 16 24 32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1/16 + 1/8 = 1+2 / 16 = 3/16 તો બંને ભેગા મળી એક ખાડો 16/3 દિવસમાં ખોદી શકે. ત્રણ ખાડા ખોદવા માટે લાગતો સમય = 16/3 × 3 = 16 દિવસ
સમય અને કામ (Time and Work) રોહન એક કામ 5 મિનિટમાં પૂરું કરે છે, તો તેનો કામનો દર ___ કામ/સેકન્ડ થાય. 5/1 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 1/5 કામ/સેકન્ડ 5/1 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 1/5 કામ/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને મિત્રો ભેગા મળીને કામ 24 દિવસમાં પુરું કરે છે, તો A એકલાને કામ પુરું કરતાં કેટલા દિવસ લાગે ? 36 30 32 72 36 30 32 72 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જે B ની કાર્યક્ષમતા 1 હોય તો A ની કાર્યક્ષમતા તેનાથી બમણી એટલે કે 2 થશે. બંને ભેગા મળી કાર્યક્ષમતા 2 + 1 = 3 થશે. કુલ કામ = 3×24 = 72 A ને કામ કરતા લાગતા દિવસો = કુલ કામ / પ્રતિદિવસ કામ = 72/2 = 36 દિવસ
સમય અને કામ (Time and Work) સાનિલ દ૨૨ોજ 2 કલાક કામ કરીને એક કામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. તો 1 કલાકમાં ___ કામ કરે. 1/4 1/8 2 1/2 1/4 1/8 2 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP