ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ?

અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 12
અનુચ્છેદ - 18
અનુચ્છેદ - 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે.

આપેલ તમામ
સુપ્રિમ કોર્ટના જજને
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ?

આપેલ તમામ
સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ.
મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી.
મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજયપાલ
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 167
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP