કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ISROએ બેંગલુરુ સ્પેસ એકસ્પો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં ક્યા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી ? અમેરિકા ઈઝરાયલ ઓસ્ટ્રેલિયા ચીન અમેરિકા ઈઝરાયલ ઓસ્ટ્રેલિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કર્યો હતો, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2017 2020 2016 2018 2017 2020 2016 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નું આદર્શ વાક્ય શું હતું ? લિવિંગ લાઈફ વિથ ગેમ્સ એક પણ નહીં ગેમ્સ ફોર એવરીવન ગેમ્સ આર લાઈફ લિવિંગ લાઈફ વિથ ગેમ્સ એક પણ નહીં ગેમ્સ ફોર એવરીવન ગેમ્સ આર લાઈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP