કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર 'આહાર 2023'નું આયોજન કયા કરાયું ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યમાં બાળ લગ્ન પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 1,800થી વધુ લોકોની ધરપકડ કરી છે ? બિહાર કર્ણાટક આસામ નાગાલેન્ડ બિહાર કર્ણાટક આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2018 2019 2016 2020 2018 2019 2016 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘શેર્ડ સ્કૂલ બસ સિસ્ટમ’ અને ‘એગ્રિકલ્ચરલ રિસ્પોન્સ વેહિકલ’ પ્રોગ્રામ શરૂ કરાયો ? ઉત્તરાખંડ મિઝોરમ મેઘાલય ઝારખંડ ઉત્તરાખંડ મિઝોરમ મેઘાલય ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યું રાજ્ય 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે ? હરિયાણા પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP