કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) પેન્શન પ્રણાલી સમગ્ર સૂચકાંક રેન્કિંગમાં 43 પ્રણાલીઓમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 29મા 40મા 30મા 20મા 29મા 40મા 30મા 20મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? ગાઝિયાબાદ હૈદરાબાદ ઉદયપુર મથુરા ગાઝિયાબાદ હૈદરાબાદ ઉદયપુર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ટ્રાઈબલ હેલ્થ કોલાબોરેટિવ (THC) કાર્યક્રમ 'અનામય' લૉન્ચ કર્યો ? આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તેના અધિકારીઓનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી મર્યાદિત કરાયો છે ? 5 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દાહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? નેપાળ અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ઈરાન નેપાળ અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP