Gujarat Police Constable Practice MCQ બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જર્મની અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા જર્મની અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પણજી ચેન્નાઈ બેંગલુરુ પુણે પણજી ચેન્નાઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણવેરો ભરવો પડે ? રૂ. 80 રૂ. 120 રૂ. 78 રૂ. 100 રૂ. 80 રૂ. 120 રૂ. 78 રૂ. 100 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ વેરો = 1560 × 5/100 = રૂ. 78 સમજણવેચાણ કિંમત પર 5% વેચાણ વેરો
ટકાવારી (Percentage) કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ ? 300 100 400 200 300 100 400 200 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે સંખ્યા x છે.x × 60/100 - 60 = 60 x × 60/100 = 60 +60 x × 60/100 = 120 x = (120×100)/60 x = 200
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2021નું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP