કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT રુરકી IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT રુરકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) HDMI નું પૂરું નામ જણાવો. હાઇડેફિનેશન મલ્ટીમીડીયા ઇન્ટરફેસ હાઈડ્રોલીક મલ્ટીપરપઝ ઇન્ટરફેસ હાઈ ડેફીનેશન મલ્ટી યુઝર ઇન્ટરનેટ હાઇડેફિનેશન મલ્ટીનેશનલ ઇન્ટરફેસ હાઇડેફિનેશન મલ્ટીમીડીયા ઇન્ટરફેસ હાઈડ્રોલીક મલ્ટીપરપઝ ઇન્ટરફેસ હાઈ ડેફીનેશન મલ્ટી યુઝર ઇન્ટરનેટ હાઇડેફિનેશન મલ્ટીનેશનલ ઇન્ટરફેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 77મો 75મો 76મો 78મો 77મો 75મો 76મો 78મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નાગાસાકી દિવસ ક્યારે મનાવાય છે ? 5 ઑગસ્ટ 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 5 ઑગસ્ટ 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમવાર વિજેતા બની ? શ્રીલંકા થાઈલેન્ડ મલેશિયા માલદીવ શ્રીલંકા થાઈલેન્ડ મલેશિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP