કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ? તમિલનાડુ કર્ણાટક પંજાબ કેરળ તમિલનાડુ કર્ણાટક પંજાબ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? કર્ણાટક મધ્ય પ્રદેશ રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક મધ્ય પ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ? યુ.ટી.આઇ. જી.આઇ.સી. એસ.બી.આઇ. એલ.આઇ.સી. યુ.ટી.આઇ. જી.આઇ.સી. એસ.બી.આઇ. એલ.આઇ.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આગામી ICC વર્લ્ડ કપના બ્રાન્ડ મેસ્કોટનું અનાવરણ ક્યા કરાયું ? લંડન ગુરુગ્રામ દુબઈ સીડની લંડન ગુરુગ્રામ દુબઈ સીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP