સમય અને અંતર (Time and Distance) એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 Km/hr ની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલાં મીટર હોય ? 600 900 500 750 600 900 500 750 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP l1 = ટ્રેનની લંબાઈ = xl2 = પ્લેટફોર્મની લંબાઈ = xS1 = ટ્રેનની ઝડપ = 90 કિ.મી./કલાક S2 = પ્લેટફોર્મની ઝડપ = 0 કિ..મી./કલાક સમય = 1 મિનિટ = 60 સેકન્ડ ધારો કે ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ x મીટર છે. સમય = (l1+l2) / (S1 ± S2)5/18 60 = (x+x) / (90 × 5/18) 2x = 60 × 90 × 5/18 x = (60×90×5) / (2×18) = 750 મીટર
સમય અને અંતર (Time and Distance) એક માણસને 12 કિ.મી.નું અંતર 45 મિનિટમાં કાપવાનું છે. જો તે એક તૃતીયાંશ જેટલું અંતર બે તૃતીયાંશ જેટલા સમયમાં કાપે તો બાકીનું અંતર કાપવા તેને કેટલી ઝડપ રાખવી પડશે ? 32 કિ.મી./ કલાક 42 કિ.મી./ કલાક 28 કિ.મી./ કલાક 36 કિ.મી./ કલાક 32 કિ.મી./ કલાક 42 કિ.મી./ કલાક 28 કિ.મી./ કલાક 36 કિ.મી./ કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP એક તૃતીયાંશ અંતર = (1/3) × 12 = 4 કિ.મી.બે તૃતીયાંશ સમય = (2/3) × 45 = 30 મિનિટબાકીનું અંતર = 12 – 4 = 8 કિ.મી.બાકીનો સમય = 45 – 30 = 15 મિનિટ = 15/60 કલાક = 1/4 કલાક બાકીનું અંતર કાપવા માટે જરૂરી ઝડપ = બાકીનું અંતર/બાકીનો સમય = 8/(1/4) = 8×4 = 32 કિ.મી./કલાક
શ્રેણી 25, 49, ___, 121, 169 64 72 73 81 64 72 73 81 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5² = 25, 7² = 49, 9² = 81, 11² = 121, 13² = 169
Talati Practice MCQ Part - 9 DMIC એટલે શું ? દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Which part of the sentence is wrong?The music. System. with its speakers, were sold 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP