કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનો 83મો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું ? મહેશ કુમાર રાકેશ જાદવ આદિત્ય સામંત સૌરભ ત્રિપાઠી મહેશ કુમાર રાકેશ જાદવ આદિત્ય સામંત સૌરભ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશની ટીમે સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો ? બાંગ્લાદેશ નેપાળ જાપાન ભારત બાંગ્લાદેશ નેપાળ જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે આયુષ્માન અસોમ-મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ? શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT મદ્રાસ IIT પટના IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IIT પટના IIT મુંબઈ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP