કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં લૉન્ચ કરાયેલી સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર શિપ INS સુરત અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે.
તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જંગલી પેદાશ અને તેમાંથી બનતી વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી ?

સુંદરી – હોડી
ટીમરુ – બોક્સ
ચીડ – ટર્પેન્ટાઈન
દેવદાર – દિવાસળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP