કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા પાડોશી દેશે બહેતન જળવિદ્યુત પ્લાન્ટની શરૂઆત કરી ? નેપાળ પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) NHRC (રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ) ના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે ? રંજન ગોગોઇ વિજયાલક્ષ્મી પંડિત સદાનંદ સિંહા અરુણ મિશ્રા રંજન ગોગોઇ વિજયાલક્ષ્મી પંડિત સદાનંદ સિંહા અરુણ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ? પુણે ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ પુણે ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે મહિલાઓ માટે મોહલ્લા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી ? ગુજરાત નવી દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત નવી દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 14મો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? સિંગાપુર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન સિંગાપુર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP