Talati Practice MCQ Part - 6
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક તરીકે કોણ હોય છે ?

જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
કલેકટર
રજીસ્ટાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની રિજનલ એન્ટિ-ટેરેરિસ્ટ સ્ટ્રકચર (RATS) બેઠક 2022ની મેજબાની ક્યો દેશ કરશે ?

ભારત
બાંગ્લાદેશ
રશિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ?

ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો.

લોક કલ્યાણ પોર્ટલ
લોક સમર્થ પોર્ટલ
જન સમર્થ પોર્ટલ
જન કલ્યાણ પોર્ટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP