Talati Practice MCQ Part - 1 એક વસ્તુની છાપેલી કિંમત પર ક્રમશઃ 10% અને 20% વળતર આપવામાં આવે છે, તો કુલ વળતર શોધો. 30% 26% 25% 28% 30% 26% 25% 28% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતાં 5 કિમી/કલાક વધારવામાં આવે તો 150 કિમીનું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો. 25 કિમી/કલાક 30 કિમી/કલાક 40 કિમી/કલાક 50 કિમી/કલાક 25 કિમી/કલાક 30 કિમી/કલાક 40 કિમી/કલાક 50 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા. બ્રહ્મગુપ્ત સુશ્રુત ચરક નાગાર્જુન બ્રહ્મગુપ્ત સુશ્રુત ચરક નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ? જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહીત બળનો IPC - 1860 ની કઇ કલમમાં ઉલ્લેખ થયેલો છે ? 350 450 250 499 350 450 250 499 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP