કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ? સ્મૃતિ ઈરાની જ્યોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ અનુરાગ ઠાકુર સ્મૃતિ ઈરાની જ્યોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 32 52 62 42 32 52 62 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 875 650 800 500 875 650 800 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. મોસમ, નયન, મૃણાલ, નિબિડ મૃણાલ, મોસમ, નિબિડ, નયન નયન, નિબિડ, મૃણાલ, મોસમ નયન, નિબિડ, મોસમ, મૃણાલ મોસમ, મૃણાલ, નયન, નિબિડ મૃણાલ, મોસમ, નિબિડ, નયન નયન, નિબિડ, મૃણાલ, મોસમ નયન, નિબિડ, મોસમ, મૃણાલ મોસમ, મૃણાલ, નયન, નિબિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP