કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ભારતે નેપાળ સાથે ___ માં જયનગરથી પોતાની પહેલી હાઈસ્પીડ રેલ ટ્રેલ્સનું સફળતાપૂર્વક સંચાલન કર્યું ?

પશ્ચિમ બંગાળ
બિહાર
ઉત્તર પ્રદેશ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

શ્રીલંકા
ભૂટાન
મોરેશિયસ
થાઈલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP