Gujarat Police Constable Practice MCQ મૃત પ્રાણીના નમુના સાચવવા સંરક્ષક તરીકે કયું સંયોજન વપરાય છે ? રેક્ટીફાઈડ સ્પીરીટ નોરાડ્રેનાલીન ડાઈસલ્ફીરેમ મિથેનાલ રેક્ટીફાઈડ સ્પીરીટ નોરાડ્રેનાલીન ડાઈસલ્ફીરેમ મિથેનાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ પ્રથમ ગ્લોબલ હેકાથોન HARBINGER 2021 લોન્ચ કર્યો ? CBSE ICMR NITI આયોગ RBI CBSE ICMR NITI આયોગ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સાઉથ એશિયન ફેડરેશન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ,2022ની મેજબાની કયું રાજય કરશે ? આસામ ઓડિશા નાગાલેન્ડ ત્રિપુરા આસામ ઓડિશા નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? શૂટિંગ હાઈ જમ્પ ભાલાફેંક ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ ભાલાફેંક ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રગતિ’ પ્લેટફોર્મ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1, પ્રગત્તિ એક એવું મંચ છે જે વડાપ્રધાનને કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે ભૂમિ સ્તરની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી અને દશ્યો સાથે મુદ્દાઓની ચર્ચા કરવામાં સક્ષમ છે.2. આ પ્લેટફોર્મ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું.3. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદથી PMOની ટીમ દ્વારા તેની રચના કરવામાં આવી હતી.યોગ્ય વિકલ્પ પંસદ કરો. 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP