કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દ્વારા આયોજિત 13મા મેનેજમેન્ટ ઈન્ડિયા એવોર્ડ્સ કાર્યક્રમમાં ક્યા બિઝનેસમેનને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરાયા ?

ગૌતમ અદાણી
અદાર પુનાવાલા
કુમાર મંગલમ બિરલા
અશ્નીર ગ્રોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદોને સન્માનિત કરવા માટે સંસદરત્ન પુરસ્કારો એનાયત કરવાની ભલામણ કોણે કરી હતી ?

ડૉ. A.P.J. અબ્દુલ કલામ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
અટલબિહારી વાજપેયી
પી.વી. નરસિમ્હારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

ફલક મુમતાઝ
અનાહતસિંહ
ચાહત અરોરા
સ્વસ્તિસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને વર્લ્ડ રેપિડ અને વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ખિતાબ બંને જીત્યા ?

ફ્રાન્સ
રશિયા
UK
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP