કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ? પ્રવાસન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય પ્રવાસન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ? સીરિયા અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન સીરિયા અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? બ્લૂ ઓરિજિન એમેઝોન એક્સિઓમ સ્પેસ સ્પેસએક્સ બ્લૂ ઓરિજિન એમેઝોન એક્સિઓમ સ્પેસ સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ? NHAI DRDO NITI આયોગ SECI NHAI DRDO NITI આયોગ SECI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત દ્વારા કયા સ્થળે ત્રણેય સેનાઓ માટે 'જોઈન્ટ લોજિસ્ટિક નોડ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? મુંબઈ જામનગર વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ જામનગર વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP