કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023ની અર્બન-20 સમિટની મેજબાની કયું શહેર કરશે ? અમદાવાદ પુણે ભોપાલ હૈદરાબાદ અમદાવાદ પુણે ભોપાલ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ? સિલ્વર ગોલ્ડ બોન્ઝ એક પણ નહીં સિલ્વર ગોલ્ડ બોન્ઝ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ? વૈદિક યુગનાં રાજન સમિતિનાં સભ્યો વિદથનાં અધ્યક્ષ ગામનાં મુખી વૈદિક યુગનાં રાજન સમિતિનાં સભ્યો વિદથનાં અધ્યક્ષ ગામનાં મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળનો સરવાળો કરતાં પરિણામ 36 મળે તો તે સંખ્યા ? 729 4 √2 16 729 4 √2 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 32 23 26 62 32 23 26 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP