Gujarat Police Constable Practice MCQ Part - 3 મિસાઈલ વુમેન તરીકે કોને ઓળખવામાં આવે છે ? ટોની વુલ ટેસી થોમસ ટેરી મોર્કશ રોની વેઝવુડ ટોની વુલ ટેસી થોમસ ટેરી મોર્કશ રોની વેઝવુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક ભાષામાં CLOUD ને GRPIF તરીકે તથા WATER ને UBUXZ તરીકે લખાય છે, તો તે જ ભાષામાં TABLE ને કઈ રીતે લખી શકાય ? IHWXC HICXW HIXCW IHWCX IHWXC HICXW HIXCW IHWCX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ‘દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે' પરના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. તે આઠ લેન વાળો એક્સપ્રેસ વે છે. જેને ટ્રાફિક દબાણના આધારે 12 લેન એક્સપ્રેસ વે સુધી લંબાવી શકાય છે.2. તે હરિયાણાના સોહાનાથી શરૂ થઈને મુંબઈ નજીક મીરા ભાયંદર આસપાસ સમાપ્ત થશે.3. આ એક્સપ્રેસ વે વન્યજીવોની અવરજવર માટે પ્રાણી ઓવરપાસ પણ ધરાવે છે.4. આ એક્સપ્રેસ વે માં બે આઈકોનિક આઠ-લેન ટનલનો પણ સમાવેશ થશે.યોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજયમાં જળ પુરવઠાનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે 112 મિલિયન ડોલરની લોન સમજૂતી કરી ? ઝારખંડ ઓડિશા તમિલનાડુ ત્રિપુરા ઝારખંડ ઓડિશા તમિલનાડુ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત ઉર્જા આયાત પાછળ કેટલા રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે ? 15 લાખ કરોડ 20 લાખ કરોડ 12 લાખ કરોડ 8 લાખ કરોડ 15 લાખ કરોડ 20 લાખ કરોડ 12 લાખ કરોડ 8 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP